Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh

વિસાવદર: મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરી મેળો 2026 નું આયોજન કરવામાં આવ્યું

Visavadar, Junagadh | Feb 19, 2026
વિસાવદર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત જિલ્લા પંચાયતના ઉપક્રમે icds શાખા દ્વારા કિશોરી મેળો 2026 નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું કિશોરી મેળો 2026 મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પૃણા યોજના હેઠળ સુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું