Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana

વિસાવદર: શહેરમાં અરજદારના પડી ગયેલ રોકડ રૂપિયા 15000તથા કીમતી ડોક્યુમેન્ટ સહિતનો મુદ્દામાલ અરજદારને પરતકરી પોલીસ પ્રજાનો મિત્ર છે

Visavadar, Junagadh | Feb 19, 2026
વિસાવદર શહેર શાયોના હોટલ પાસે અરજદારનું પાકીટ પડી ગયેલ હોય તેની જાણ વિસાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી પટેલ તેઓએ ટીમ બનાવીને સીસીટીવી કેમેરા ચેક કરતા પાકીટ સાયોના હોટલ પાર્કિંગમાંથી મળી આવેલ હોય જેથી કે મૂડ માલિકને પરત કરી પોલીસ પ્રજાને મિત્ર છે તે સૂત્ર સાર્થક કર્યું છે જે પાકીટમાં કુલ રકમ ₹15,000 રોકડા તેમજ જરૂરી ડોક્યુમેન્ટ આધારકાર્ડ પાનકાર્ડ તથા ડેબિટ કાર્ડ વગેરે કીમતી ડોક્યુમેન્ટ હોય જે મૂડ માલિકને પોલીસે પરત કરેલ હતું