Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana

વિસાવદર: વિધાનસભા સત્ર શરૂ થાય એ પહેલાં AAP ધારાસભ્ય Gopal Italia એ ટ્રેડ ડીલ મુદ્દે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર.

Visavadar, Junagadh | Feb 16, 2026
અમેરિકાના દબાણમાં આવીને ભારત સરકારે ટ્રેડ ડીલ કરી. અમેરિકાને ફાયદો થાય અને ગુજરાત સહિત પૂરા ભારતના ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગોને નુકસાન થાય એવી એક તરફી ટ્રેડ ડીલ કરવામાં આવી. ભારત સરકાર અમેરિકા સામે સરેન્ડર થઈ. પહેલા ભારતની વસ્તુઓ પર અમેરિકામાં 0% ટેક્સ હતો હવે 18% ટેક્સ લાગશે. ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ તેનો AAP સખત શબ્દોમાં વિરોધ કરે છે તેવી માહિતી ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા આપવામાં આવી

MORE NEWS

વિસાવદર: વિધાનસભા સત્ર શરૂ થાય એ પહેલાં AAP ધારાસભ્ય Gopal Italia એ ટ્રેડ ડીલ મુદ્દે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર. - Visavadar News