વિસાવદર: વિધાનસભા સત્ર ના આજે બીજા દિવસે કામગીરી અંગેની માહિતી આપતા ધારાસભ્યો ગોપાલ ઇટાલીયા
87 વિધાનસભા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ જણાવ્યા પ્રમાણે વિધાનસભા સત્રની કામગીરી અંગેની માહિતી આપી હતી અને વિસાવદર તાલુકા ના અનેક મુદ્દાઓ પરમ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ રજૂઆત કરી હતી