સુરત ACBની મોટી કાર્યવાહી!
ફટાકડાના લાયસન્સ માટે પણ લાંચનો ખેલ?
સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનના બે કર્મચારીઓ ₹11,000ની લાંચ લેતાં ઝડપાયા!
પીપલોદ વોર્ડ નં. 37(A)ની આરોગ્ય કચેરીમાં ACBનું છટકું!
▪️ સેનેટરી ઇન્સ્પેક્ટર વિપુલકુમાર જોશી અને સફાઈ કામદાર શૈલેષ સોલંકી સામે કાર્યવાહી.
▪️ લાયસન્સની કામગીરી માટે લાંચની માંગણી કરાઈ હોવાનો આક્ષેપ.
▪️ સેનેટરી ઇન્સ્પેક્ટરના કહેવાથી સફાઈ કામદારે સ્વીકાર્યા ₹11 હજાર!
▪️ ACBએ લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી બંને કર્મચારીઓને ઝડપી પાડ્યા.
દિવાળીના તહેવારમાં ફટાકડાના લાયસન્સ માટે પણ લાંચની ફરિયાદ!
સુરત મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં થયેલી ACBની આ કાર્યવાહીથી વહીવટી વર્તુળોમાં ચર્ચા!
#Surat #ACB #BriberyCase #SMC #SuratNews Breaking
Udhna, Surat | Nov 17, 2026