Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

સિહોર: બે મહિના પહેલા શિહોર થી ચોરાયેલી ઇકો કાર સહિત ચાર વાહન ચોરી ના ગુનામાં વલભીપુર થી ઝડપી પાડતી એલસીબી

Sihor, Bhavnagar | May 22, 2026
ભાવનગર એલસીબી દ્વારા વલભીપુર પાસે માહિતી મળેલી કે ઇકો કાર સફેદ કલરની જે ઊભી છે જે ચોરાયેલી હોય એલસીબી દ્વારા ગાડી અંગેના બિલ કે આધાર પુરાવા માંગતા ન મળતા આ ગાડી ચોરી કરેલી હોય ઉપરાંત વલભીપુર અમદાવાદ સહિત વાહન ચોરીના અને મુદ્દા માલ ચોરી કરેલ હોય એલસીબી દ્વારા 2,88,798 મુદ્દા માલ સાથે સલમાન ઐતુલ્લા જે યુપી નો રહેવાસી હોય જેને ઝડપી પાડેલ છે ત્યારે સિહોરમાંથી પણ બે મહિના પહેલા ઇકોકારની ચોરી થયેલી જેને પણ કબુલાત કરેલી