સિહોર: અત્યંત શરમજનક ઘટના. સિહોર સ્મશાન માંથી દારૂની બોટલો ખાલી મળી આવી. બ્રહ્મ સમાજ અગ્રણી આક્રોશ
શિહોરમાં આજે અત્યંત શરમજનક ઘટના બનવા પામી છે અંતિમ વિધિ માટે માણસને સ્મશાનમાં લઈ જતા હોય છે ત્યારે આજે આ સ્મશાનની અંદર દારૂની ખાલી બોટલો મળી આવેલ બ્રહ્મ સમાજના અગ્રણી અજયભાઈ શુકલ દ્વારા આક્રોશ વ્યક્ત કરી સમશાનની પરિસ્થિતિ અંગે જાણવામાં આવ્યું હતું કે સ્મશાનમાં કોઈ સુવિધા નથી ઉપરાંત અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ દારૂની બોટલો મળી આવે માણસને અહીંયા અંતિમ વિધિ માટે લાવતા હોય ત્યારે અત્યંત શરમજનક બાબત કહેવાય