ભચાઉ: વોંધમાં આયુષ્માન કાર્ડ કેમ્પ: ૫૧ નાગરિકોને સ્થળ પર જ કાર્ડ અપાયા
Bhachau, Kutch | Sep 19, 2026 વોંધ: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર વોંધ-૧/૨ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામખીયારીના માર્ગદર્શન હેઠળ વિશેષ આયુષ્માન PM-JAY કાર્ડ કેમ્પ યોજાયો હતો. જેમાં એક જ દિવસમાં ૫૧ પાત્ર નાગરિકોના આયુષ્માન કાર્ડ સ્થળ પર જ બનાવી આપવામાં આવ્યા હતા.