ઘોઘા: ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૧ ઓક્ટોબરે યોજાશે
ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૧ ઓક્ટોબરે યોજાશે ઘોઘા તાલુકા અને ગ્રામ કક્ષાના નાગરિકોના પ્રશ્નોના નિવારણ માટે ઓક્ટોબર-૨૦૨૬નો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ તા. ૨૧ ઓક્ટોબર, ૨૦૨૬ના બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે યોજાશે. પ્રાંત અધિકારીશ્રી, ભાવનગર ગ્રામ્યના અધ્યક્ષસ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં તાલુકા અને ગ્રામ કક્ષાના વિવિધ પ્રશ્નો અંગે અરજીઓ સ્વીકારવામાં આવશે