Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

આણંદ: શાસ્ત્રી મેદાનમાં નમોત્સવ કાર્યક્રમને લઈ જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ પટેલ સાથે સંગઠનના હોદ્દેદારોએ શાસ્ત્રી મેદાનની મુલાકાત

Anand, Anand | Mar 13, 2026
અમદાવાદમાં ધૂમ મચાવ્યા બાદ હવે 'નમોત્સવ' પ્રથમ વખત આવી રહ્યો છે આપણા વિદ્યાનગરમાં. કાર્યક્રમની પૂર્વતૈયારીના ભાગરૂપે આજે જિલ્લા અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ અને મહામંત્રી શ્રી જગત પટેલ સહિતના હોદ્દેદારોએ શાસ્ત્રી મેદાનની રૂબરૂ મુલાકાત લીધી અને સ્થળ નિરીક્ષણ કર્યું.
આણંદ: શાસ્ત્રી મેદાનમાં નમોત્સવ કાર્યક્રમને લઈ જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ પટેલ સાથે સંગઠનના હોદ્દેદારોએ શાસ્ત્રી મેદાનની મુલાકાત - Anand News