સિહોર: શિહોર ના ગોતમેશ્વર તળાવમાં વોર્ડ નંબર નવના સદસ્યના પૌત્ર તળાવમાં પડ્યા હોવાની શંકા
સિહોરના ગોતેશ્વર તળાવમાં લીલાપીળ વિસ્તાર વોર્ડ નંબર 9 ના કોંગ્રેસ સદસ્ય એવા શરીફાબેનના દીકરાનો દીકરો તળાવમાં પડ્યો હોય તેવું જાણવા મળ્યું હતું આ બાબતની જાણ શિહોર નગરપાલિકા અને થતા સિહોર નગરપાલિકાના પાણી પુરવઠા ચેરમેન પ્રતિનિધિ દેવાભાઈ બુધેલીયા તેમજ શિહોર નગરપાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડ શિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સિહોર નગરપાલિકા કારોબારી ચેરમેન પૂર્વ નગરપાલિકાના સદસ્ય હનીફભાઈ રાંધણપરા પહોંચ્યા