Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

આણંદ શહેર: નાપાડ તળપદ ગામેથી જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

Anand City, Anand | Dec 3, 2025
નાપાડ તળપદ ગામેથી પોલીસે જુગાર રમતા પાંચ ઈસમો ને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ સહિત મુદ્દામાલ કબજે કરી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. હાલ પોલીસ વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે.