સિહોર: સણોસરા નજીક ગમખ્વાર અકસ્માત. બાઈક અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માતમાં પિતાનું મોત પુત્ર અને ગંભીર ઈજા
સિહોર ના સણોસરા પાસે ગંભીર અકસ્માત પિતા પુત્ર ગ્રામ પંચાયત ના સેન્ટિંગ નું કામ કરી આવતા હતા સણોસરા નજીક સ્કોર્પિયો કારે સર્જ્યો અકસ્માત ધનજીભાઈ મૂળજીભાઈ જોગદીયા ઉવ 65 નુ ઘટના સ્થળે મોત પુત્ર કિરણભાઈ ધનજીભાઈ જોગદીયાને ગંભીર ઇજાઓ.ઇજાગ્રસ્ત ને ભાવનગર ખસેડવામાં આવ્યો