સિહોર: શિહોર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરાયા છેલ્લા દિવસે યાદી જાહેર થતાં સાંજ સુધી ફોર્મ ભરાયા
સિહોર તાલુકાની જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી નું એલાન થઈ ગયું છે અને પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે અને આ પક્ષોમાં જેઓએ પોતાની ઉમેદવારી માંગી હતી ત્યારબાદ પક્ષ દ્વારા ચૂંટણી ના માહોલ વચ્ચે જેનાં નામ જાહેર થયા છે તે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવવા નાં અંતિમ દિવસે ફોર્મ ભરવા માટે પહોંચી ગયા હતા અને કચેરી ખાતે જાણે રાજકીય મેળો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. હવે ફોર્મ ચકાસણી બાદ અને ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે જ ખરું