Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

સિહોર: બુઢણા રૂ.૨૭,૨૦૦/-સહિત કુલ રૂ.૧,૨૭,૨૦૦/-ના મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી

Sihor, Bhavnagar | May 3, 2026
રૂ.૨૭,૨૦૦/-સહિત કુલ રૂ.૧,૨૭,૨૦૦/-ના મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી એલસીબી સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,બુઢણા ગામની ખરાબાની નવાણ તરીકે ઓળખાતી ખુલ્લી પડતર જગ્યામાં બનાવવામા આવેલ પતરાના ખુલ્લા ઢાળીયામાં લાઇટની સુવિધા મેળવી જાહેરમાં અમુક ઇસમો પૈસા પાના વતી તીનપત્તીનો હારહારજીતનો જુગાર રમે છે. જે બાતમી અંગે રેઇડ કરતાં ગંજીપત્તાના પાના તથા રોકડ રકમ ઝડપી પાડ્યા
સિહોર: બુઢણા રૂ.૨૭,૨૦૦/-સહિત કુલ રૂ.૧,૨૭,૨૦૦/-ના મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી - Sihor News