વલ્લભીપુર: વલ્લભીપુરમાં આજે રચાયો નવો ઇતિહાસ, તાલુકા પંચાયતમાં અપક્ષ નું શાસન
આજે તારીખ 23મે સવારે 11:30કલાકે બ્રિજરાજસિંહ ગોહિલની અપક્ષ પેનાલે આજે ડંકો વગાડ્યો હતો. વલ્લભીપુર તાલુકા પંચાયત: પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ માટે વરણી કરવામાં આવીહતી,વલ્લભીપુર તાલુકા પંચાયતમાં કોઈ પક્ષ નહીં, પણ અપક્ષનું શાસન થતાં ઇતિહાસ રચાયો હતો ,પ્રમુખ પદ OBC સ્ત્રી માટે અનામત હોવાથી મહિલા આશાબેન જયદીપભાઈ હાડાની વરણી કરાતા પદભાર સંભાળ્યો હતો