Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
image

Me watching this while my boys trip is still stuck in the WhatsApp group 😭 @airbnb hamara bhi kuch karwado [Yuvraj Singh, Abhishek Sharma, Airbnb, Naman Dhir, Goa, Boys Trip, Cricket]

MORE NEWS

मुंबई के लोकल ट्रेन में हुई चाकूबाजी की वारदात || DC NEWS INDIA 
#Mumbai #Borewali #Crime #MumbaiCrime #BorewaliCrime #SafetyFirst #MumbaiPolice #CrimeAwareness #UrbanSafety #CommunityWatch #YouthAgainstCrime #StreetSafety #CrimePreventation #RescueMumbai #CrimeReporting #LocalNews #MumbaiDiaries #BorewaliNews #PublicSafety #trending #viral

मुंबई के लोकल ट्रेन में हुई चाकूबाजी की वारदात || DC NEWS INDIA #Mumbai #Borewali #Crime #MumbaiCrime #BorewaliCrime #SafetyFirst #MumbaiPolice #CrimeAwareness #UrbanSafety #CommunityWatch #YouthAgainstCrime #StreetSafety #CrimePreventation #RescueMumbai #CrimeReporting #LocalNews #MumbaiDiaries #BorewaliNews #PublicSafety #trending #viral

Ahmadabad City, Ahmedabad | Jun 24, 2026

અમદાવાદમાં માનવતાને શરમાવે એવો કૌભાંડ સામે આવ્યું છે. 

નકલી બ્લડ પ્લાઝમાના રેકેટમાં અસલી પ્લાઝમા કાઢી તેની જગ્યાએ સ્લાઈન વોટર ભરવામાં આવતું હોવાનું ખુલ્યું છે. 

પૈસાની લાલચમાં લોકોના જીવન અને આરોગ્ય સાથે કરવામાં આવેલા આ ગંભીર ચેડાએ આરોગ્ય વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. આખરે કેવી રીતે ચાલતો હતો આ ગોરખધંધો? જાણો સમગ્ર મામલો.

#amdavad #currentaffairs #news #citynews

અમદાવાદમાં માનવતાને શરમાવે એવો કૌભાંડ સામે આવ્યું છે. નકલી બ્લડ પ્લાઝમાના રેકેટમાં અસલી પ્લાઝમા કાઢી તેની જગ્યાએ સ્લાઈન વોટર ભરવામાં આવતું હોવાનું ખુલ્યું છે. પૈસાની લાલચમાં લોકોના જીવન અને આરોગ્ય સાથે કરવામાં આવેલા આ ગંભીર ચેડાએ આરોગ્ય વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. આખરે કેવી રીતે ચાલતો હતો આ ગોરખધંધો? જાણો સમગ્ર મામલો. #amdavad #currentaffairs #news #citynews

Ahmadabad City, Ahmedabad | Jun 24, 2026

ચંડીગઢથી અમદાવાદ લવાતી વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક સફળ કાર્યવાહી કરતાં ચંડીગઢથી ટ્રક મારફતે લવાતી વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી પાડી છે. આરોપીઓએ દારૂ છુપાવવા માટે ટ્રકમાં ફર્નિચરની આડમાં ખાસ બોક્સ તૈયાર કર્યા હતા, પરંતુ પોલીસની સતર્કતાના કારણે સમગ્ર કાવતરું નિષ્ફળ ગયું. આ ઓપરેશનમાં લાખો રૂપિયાની વિદેશી દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

(Amdavad, Crimebranch, News, Current)

#Amdavad #Crimebranch #News #Current

ચંડીગઢથી અમદાવાદ લવાતી વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક સફળ કાર્યવાહી કરતાં ચંડીગઢથી ટ્રક મારફતે લવાતી વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી પાડી છે. આરોપીઓએ દારૂ છુપાવવા માટે ટ્રકમાં ફર્નિચરની આડમાં ખાસ બોક્સ તૈયાર કર્યા હતા, પરંતુ પોલીસની સતર્કતાના કારણે સમગ્ર કાવતરું નિષ્ફળ ગયું. આ ઓપરેશનમાં લાખો રૂપિયાની વિદેશી દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. (Amdavad, Crimebranch, News, Current) #Amdavad #Crimebranch #News #Current

Ahmadabad City, Ahmedabad | Jun 24, 2026

Me watching this while my boys trip is still stuck in the WhatsApp group 😭 @airbnb hamara bhi kuch karwado [Yuvraj Singh, Abhishek Sharma, Airbnb, Naman Dhir, Goa, Boys Trip, Cricket] - Ahmadabad City News