Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ખંભાત: ખંભાત પંથકમાંથી રાત્રી દરમ્યાન 6 જેટલી ગાયો ચોરનાર ટોળી વીરસદથી ઝડપાઈ

Khambhat, Anand | May 25, 2026
છેલ્લા કેટલાક સમયથી ખંભાત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી રાત્રી દરમ્યાન ગાયોની ચોરી કરતી ટોળીને ઝડપી પાડીને કુલ 6જેટલી ગાય ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે.​પોલીસે ચોરી કરવા માટે વપરાતું ટાટા કેવી વાહન પણ ધર્મજ ચોકડી પાસેથી જપ્ત કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.જેની પુછપરછ ખંભાતના જહાજ ગામેથી બે ગાયોની ચોરી કર્યાની કબુલાત કરી હતી.