અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા "મનન શાહ" ના હુક્કાબાર માં કોના આશીર્વાદ ??
કયા કયા પોલીસ કર્મીઓ છે ભાગીદાર ??
અગાઉ PCB બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરી ત્યારે પણ એકલા મનન શાહ નું જ નામ કેમ આવ્યું હતું બહાર ??
પાછલા બારણા ના ભાગીદાર કોણ કોણ ??
પિતા પાલડીમાં જીવદયાના કામ કરે અને દીકરો મોડી રાત્રે લોકોને હુક્કાનો નશો કરાવે ??
અમદાવાદ સરખેજમાં LJ કોલેજ કેમ્પસ પાસે આવેલ કેફેમાં ચાલતા પાલડીના "મનન શાહ" અને ન્યૂ વાસણામાં રહેતો એક ભાગીદાર સાથે કયા કયા પોલીસ કર્મીઓની છે ભાગીદારી ??
આજે સરખેજ માંથી જે રીતે ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ તેવી રીતે બહારની એજન્સી જ આ હુક્કા બાર માં કાર્યવાહી કરશે કે શું ??
વધુ વિગતવાર અહેવાલ જોતા રહો ટૂંક સમયમાં !!
#gujaratinews #viralvideo #ahmedabad #sarkhej @dcpzone1_ahmedabad @dcp_zone7 @ahmedabadpolice