અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી એમ્પાયર સ્કાયવ્યૂ સોસાયટી બહાર ફટાકડા ફોડવા મુદ્દે થયેલી મારામારીના કેસમાં પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો.
ફરિયાદ મુજબ, ૮ નવેમ્બરની રાત્રે ફટાકડાનું રોકેટ રહેવાસીઓ તરફ આવતાં તેમણે ફટાકડા ફોડવાનું બંધ કરવા કહ્યું હતું. ત્યાર બાદ થયેલી બોલાચાલી મારામારી સુધી પહોંચી હતી. ફરિયાદમાં આરોપ છે કે આશરે ૨૦થી ૨૫ લોકો લાકડીઓ સાથે આવ્યા હતા અને સોસાયટીના સભ્યો પર હુમલો કર્યો હતો.
[Amdavad News, Science City Road, Empire Skyview Society, Firecracker Dispute, Firecracker Clash, Alleged Assault, Accused Paraded, Police Action, Residents’ Complaint, Police Investigation, Amdavad Police, Gujarat News]
#Amdavad #AmdavadNews #ScienceCityRoad #EmpireSkyview #FirecrackerDispute