ભચાઉ: હિંમતપુરા વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે ઈસમ ઝડપાયો,ભચાઉ પોલીસે કાર્યવાહી કરી
Bhachau, Kutch | Sep 18, 2026 પોલીસને મળેલી બાતમીના આધારે હિંમતપુરા વિસ્તારના રહેણાંક મકાનમાં તપાસ કરતાં એક ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે અલી ઉંમર ભટ્ટીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 234 ગ્રામ ગાંજો સહિત કુલ કુલ કિંમત રૂ. 11,700/-નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.