રિયા
ગરબાડામાં અન્નદાતા પર આભ તૂટ્યું!
Our_limdi
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે ખેડૂતની મહિનાઓની મહેનત આગમાં બળીને રાખ થઈ ગઈ!|
છે, સંગોડ ફળિયા સીમ વિસ્તારમાં ખેડૂત રાયલાભાઈ સુખરામભાઈ સંગોડે કાપણી કરીને એકત્ર કરેલો આશરે 2 હેક્ટર વિસ્તારનો મકાઈનો તૈયાર પાક અચાનક લાગેલી આગમાં ખાખ થઈ ગયો.|
7 તારીખ: 12 નવેમ્બર 2026|
61) સમય: બપોરે આશરે 12 વાગ્યે
સદનસીબે કોઈ જાનહાન િ થઈ નથી. ગ્રામ પંચાયત દ્વારા વહીવટી તંત્રને જાણ કરી નુકસાનીનો સર્વે કરાવી સરકારી સહાય આપવા રજૂઆત કરવામાં આવી છે.|
મહેનત આખા વર્ષની અને પળવારમાં બધું સ્વાહા!
I, સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતને વહેલી તકે યોગ્ય સહાય મળે તેવી આશા.
® ઝરીબુઝર્ગ, તાલુકો ગરબાડા, જિલ્લો દાહોદ.|
#Garbada #Dahod #Zaribuzarg #Farmer #Agriculture FireIncident BreakingNews DahodNews GujaratNews ખેડૂત| ગરબાડા દાહોદ મકાઈનો પાક
Dohad, Dahod | Nov 12, 2026