Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Bjp
National
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अयोध्या
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Lucknow
Uttarakhand
लखनऊ
Crimenews
महंगाई
Sitapur
Aap
aapnudahod
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે મકાઈના પાકમાં ભીષણ આગ. ખેતરમાં ભેગી કરીને રાખેલી અંદાજે બે હેક્ટર તૈયાર મકાઈ આગની ઝપેટમાં. આજુબાજુના ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા કરી ભારે જહેમત. વિકરાળ આગમાં જોતજોતામાં બે હેક્ટર મકાઈનો પાક બળીને સંપૂર્ણ ખાખ. ખેડૂત સગોડ રાયલાભાઈ સુખરામભાઈને લાખોનું નુકસાન વેઠવાનો વારો. ઘટનાની જાણ થતાં તલાટી દ્વારા પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ.
Dohad, Dahod
| Nov 12, 2026
MORE NEWS
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ડુંગરા ગામમાં આંગણવાડીના પૂરક પોષણ આહાર વિતરણમાં વિલંબ લાભાર્થીઓને 'માતૃ શક્તિ'ના પેકેટ દર મહિને, પરંતુ તેલ, દાળ અને ચણા ત્રણ-ત્રણ મહિને અપાતા હોવાનો ઘટસ્ફોટ ત્રણ મહિના પહેલાં મળેલો જથ્થો ખતમ થઈ જતાં સગર્ભા અને ધાત્રી માતાઓ પોષણયુક્ત આહારથી વંચિત ઉપલા પુરવઠા તંત્રની વિલંબિત કાર્યપદ્ધતિ સામે સ્થાનિક આંગણવાડી કાર્યકરો પણ લાચાર કાગળ પર વિતરણ પૂરું બતાવવાને બદલે દર મહિને નિયમિત જથ્થો ફાળવવામાં આવે તેવી પ્રબળ જનમાંગ
Dohad, Dahod | Nov 13, 2026
💻 TARGET COMPUTER 💻 ★ કોમ્પ્યુટર શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ “અમે માત્ર કોમ્પ્યુટર શીખવાડતા નથી — અમે Career બનાવીએ છીએ.” ✅ Since 2003 — દાહોદનું સૌથી જૂનું અને વિશ્વાસપાત્ર Institute ✅ હજારો વિદ્યાર્થીઓનો વિશ્વાસ અને સફળ અનુભવ ★ Courses Starting @ ₹999 📌 ભણવામાં નાપાસ થયા હોય તો પણ કોમ્પ્યુટર શીખી શકાય છે. 💳 સૌથી ઓછી ફી સાથે હપ્તામાં ફી ભરવાની સુવિધા. 🏛️ સરકાર માન્ય સંસ્થાનું સર્ટીફીકેટ સાથે “સૌથી શ્રેષ્ઠ કોમ્પ્યુટર શિક્ષણ” 🎯 100% જોબ ઓરિએન્ટેડ અને ભવિષ્યલક્ષી કોર્સો ( પાછળ જુઓ.. ) 🖥️ તમને તમારી સરળ ભાષા (ગુજરાતી અથવા હિન્દી) માં કોમ્પ્યુટર શીખવાડવામાં આવશે. 💻 ડિજિટલ યુગને અનુરૂપ આધુનિક કોમ્પ્યુટર શિક્ષણ. 📌 ભણવામાં નાપાસ થયા હોય તો પણ કોમ્પ્યુટર શીખી શકાય છે. 👨🏫 દર બેચમાં મર્યાદિત વિદ્યાર્થીઓ – સંપૂર્ણ વ્યક્તિગત ધ્યાન. 🎓 સર્ટિફિકેટ | ડિપ્લોમા | એડવાન્સ ડિપ્લોમા કોર્સ ઉપલબ્ધ. 🏛️ સરકાર માન્ય NIELIT પૅટર્ન મુજબ CCC તથા O Level કોર્સ અને પરીક્ષાની તૈયારી. 🎒 ધો�
Dohad, Dahod | Nov 13, 2026
હરિદ્વાર કથા અને દર્શનના નામે છેતરપિંડીનો ગંભીર આક્ષેપ! દાહોદના ગોધરા રોડ સ્થિત ચામુંડા કોમ્પ્લેક્સની ઓફિસને તાળાં લાગતાં બુકિંગ કરાવનાર મહિલાઓમાં ફફડાટ ફેલાયો! માત્ર ₹4,200માં હરિદ્વાર યાત્રા, છ દિવસીય કથા અને રકમ પરત આપવાની લાલચ આપી નાણાં વસૂલ્યાનો આક્ષેપ. ઓફિસ બંધ મળી આવતાં ભોગ બનનાર મહિલાઓએ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી જવાબદારો સામે કડક કાર્યવાહી અને નાણાં પરત અપાવવાની માંગ કરી. ધાર્મિક શ્રદ્ધાના નામે થયેલા આક્ષેપોની તપાસમાં હવે કયા ચોંકાવનારા ખુલાસા થાય છે તેના પર સૌની નજર!
Dohad, Dahod | Nov 12, 2026
રિયા ગરબાડામાં અન્નદાતા પર આભ તૂટ્યું! Our_limdi દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે ખેડૂતની મહિનાઓની મહેનત આગમાં બળીને રાખ થઈ ગઈ!| છે, સંગોડ ફળિયા સીમ વિસ્તારમાં ખેડૂત રાયલાભાઈ સુખરામભાઈ સંગોડે કાપણી કરીને એકત્ર કરેલો આશરે 2 હેક્ટર વિસ્તારનો મકાઈનો તૈયાર પાક અચાનક લાગેલી આગમાં ખાખ થઈ ગયો.| 7 તારીખ: 12 નવેમ્બર 2026| 61) સમય: બપોરે આશરે 12 વાગ્યે સદનસીબે કોઈ જાનહાન િ થઈ નથી. ગ્રામ પંચાયત દ્વારા વહીવટી તંત્રને જાણ કરી નુકસાનીનો સર્વે કરાવી સરકારી સહાય આપવા રજૂઆત કરવામાં આવી છે.| મહેનત આખા વર્ષની અને પળવારમાં બધું સ્વાહા! I, સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતને વહેલી તકે યોગ્ય સહાય મળે તેવી આશા. ® ઝરીબુઝર્ગ, તાલુકો ગરબાડા, જિલ્લો દાહોદ.| #Garbada #Dahod #Zaribuzarg #Farmer #Agriculture FireIncident BreakingNews DahodNews GujaratNews ખેડૂત| ગરબાડા દાહોદ મકાઈનો પાક
Dohad, Dahod | Nov 12, 2026
दाहोद के गोदी रोड का नज़ारा! 🚗🚦 जब दो गाड़ियां आमने-सामने फंस जाएं और कोई भी पीछे हटने को तैयार न हो, तो चक्काजाम लगना तय है। गाड़ी पीछे लेने की चर्चा में फंसी पूरी सड़क! #Dahod #GodiRoad #TrafficJam
Dohad, Dahod | Nov 12, 2026
હરિદ્વાર કથા અને દર્શનના નામે છેતરપિંડીનો ગંભીર આક્ષેપ!દાહોદના ગોધરા રોડ સ્થિત ચામુંડા કોમ્પ્લેક્સની ઓફિસને તાળાં લાગતાં બુકિંગ કરાવનાર મહિલાઓમાં ફફડાટ ફેલાયો!
Dohad, Dahod | Nov 12, 2026
રૂ 4 નો વધારો પબ્લિક મરે કે જીવે? ખાંડ મોંઘી દૂધ મોંઘુ તો માણસ ગરીબ જાય તો જાય ક્યાં બોલો....🤔🤔🤔 #________________◀️follow◀️_like______❤___follow__me__ #🥺🥺🥺🥺🥺🥺🥺🥺💔💔💔💔🥀🥀🥺🥺🥺🥺❣️❤️💔💔💔💔 #___________________________________________________________________________________________________________________________ #________________◀️follow◀️ #
Dohad, Dahod | Nov 12, 2026
Dohad, Dahod | Nov 12, 2026