દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ડુંગરા ગામમાં આંગણવાડીના પૂરક પોષણ આહાર વિતરણમાં વિલંબ
લાભાર્થીઓને 'માતૃ શક્તિ'ના પેકેટ દર મહિને, પરંતુ તેલ, દાળ અને ચણા ત્રણ-ત્રણ મહિને અપાતા હોવાનો ઘટસ્ફોટ
ત્રણ મહિના પહેલાં મળેલો જથ્થો ખતમ થઈ જતાં સગર્ભા અને ધાત્રી માતાઓ પોષણયુક્ત આહારથી વંચિત
ઉપલા પુરવઠા તંત્રની વિલંબિત કાર્યપદ્ધતિ સામે સ્થાનિક આંગણવાડી કાર્યકરો પણ લાચાર
કાગળ પર વિતરણ પૂરું બતાવવાને બદલે દર મહિને નિયમિત જથ્થો ફાળવવામાં આવે તેવી પ્રબળ જનમાંગ
Dohad, Dahod | Nov 13, 2026