Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
No video available

આણંદ શહેર: કરમસદ - આણંદ મહાનગરપાલિકાના નામકરણ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપી

Anand City, Anand | Jul 7, 2025
આણંદ મહાનગર પાલિકાને કરમસદ - આણંદ મહાનગરપાલિકા નામકરણ કરવા જિલ્લા ભાજપના પ્રમુખ અને ધારાસભ્યો દ્વારા સોમવારે સાંજે 4 કલાકે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદન આપ્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલે પ્રતિક્રિયા આપી હતી.
આણંદ શહેર: કરમસદ - આણંદ મહાનગરપાલિકાના નામકરણ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપી - Anand City News