સુરતના ભેસ્તાનમાં બાલકૃષ્ણ રો હાઉસ નજીક આ*ગની ઘ*ટના સામે આવી. સોસાયટીના પાર્કિંગમાં આવેલા શેડમાં આ*ગ લાગતાં દોડધામ મચી ગઈ. ઘટ*નાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને આ*ગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી. સદનસીબે, ઘટ*નામાં કોઈ જાનહા*નિ થઈ નથી.
सूरत के भेस्तान में बालकृष्ण रो हाउस के पास आ*ग की घ*टना सामने आई। सोसायटी की पार्किंग में बने शेड में आ*ग लगने से अफरा-तफरी मच गई। सूचना मिलते ही फायर विभाग की टीम मौके पर पहुंची और आ*ग पर काबू पा लिया। फायर विभाग की तत्परता से बड़ा हा*दसा टल गया। राहत की बात है कि घ*टना में कोई जनहानि नहीं हुई।
A fi*re broke out near Balakrishna Row House in Bhestan, Surat. The in*cident caused panic after a parking shed inside the society caught fi*re. The fi*re brigade rushed to the spot and brought the fi*re under control. Their timely response helped prevent a m*ajor ac*cident. Fortunately, no casualties were reported.
[Surat News, Bhestan, Balakrishna Row House, Fi*re I*ncident, Surat Fi*re Department, Gujarat News]
Udhna, Surat | Oct 28, 2026