Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
No video available

આણંદ શહેર: અમૂલ ડેરી ખાતે ચાલુ કાર્યક્રમમાં મહિલાની તબિયત લથડતા અચાનક ઢળી પડી

Anand City, Anand | Jul 6, 2025
આણંદની અમૂલ ડેરી ખાતે કાર્યક્રમના સભા મંડપમાં ભારે ઉકળાટ અને બાફનું વાતાવરણ હોઈ એક મહિલાની તબિયત લથડી હતી અને તે ચક્કર ખાઈને સભા મંડપમાં વીવીઆઈપી મહેમાનોની બેઠક વ્યવસ્થા પાસે જ અચાનક ઢળી પડી હતી.જેને લઇ તાત્કાલિક પોલીસ અને અન્ય લોકો દોડી આવ્યા હતા અને મહિલાને સભા મંડપની બહાર સારવાર માટે લઈ જવાઈ હતી.જો કે કાર્યક્રમના સ્થળે મેડિકલ ટીમનો અભાવ જોવા મળ્યો હતો.