સિહોર: સાવધાન. હવે ફોન હેન્ગ થાય તો સચેત રહેજો. શિહોરના યુવક સાથે સાયબર ફ્રોડ. મોબાઈલ અપડેટ બાદ બેંકનું ખાતું સાફ થઈ ગયું
હવે ફોન હેન્ગ થાય તો સચેત રહેજો શિહોરના યુવક સાથે સાઇબર ફ્રોડ મોબાઈલ અપડેટ બાદ બેંકનું ખાતું સાફ થઈ ગયું સતત ત્રણ દિવસ મોબાઇલ હેક કરીને સાઇબર ગઠિયાએ ઓટીપી વગર રૂપિયા 33,000 ની ડિજિટલ લૂંટ મચાવી પહેલા ફોનની સ્ક્રીન બંધ નહોતી થતી પછી સતત ગરમ થતો હતો અને ત્રીજા દિવસે હેક થયાની જાણ થઈ પોલીસે ₹24,000 જેટલી રકમ ફ્રિજ કરી