Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

માળીયા હાટીના: માળિયા હાટીના તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ દ્વારા કરવામાં આવી

Malia Hatina, Junagadh | Feb 25, 2026
માળિયા હાટીના તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ દ્વારા કરવામાં આવી, માળિયા હાટીના તાલુકા હેલ્થ ઓફિસરની ટીમે વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નિયમિત ચકાસણી અને વેરીફીકેશન પ્રક્રિયા હાથ ધરી મુલાકાત દરમિયાન આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા, દવાઓનો જથ્થો, સ્ટાફની હાજરી, રેકોર્ડની નોંધણી તથા સ્વચ્છતા વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી

MORE NEWS