સિહોર: શિહોર માં મેઘરાજાની એન્ટ્રી બપોર બાદ વાતાવરણમાં પલટો ખેડૂતોને બંધાણી આશા
શિહોરમાં મેઘરાજાની એન્ટ્રી બપોર બાદ જોવા મળે જો કે ધીમી ધારે વરસાદ આવતા વાતાવરણમાં થોડા અંશે ઠંડક જોવા મળી હતી જો કે ગઈકાલથી પવનની દિશામાં પણ ફેરફાર થયેલો ખેડૂતો હાલ પોતાના ખેતરો છે જે વાવણી માટે તૈયાર રાખ્યા છે ત્યારે સિહોર તાલુકાની અંદર ધીમી ધારે વરસાદ આવતા ખેડૂતોને મહદ અંશે આશા બંધાણી વાતાવરણમાં બપોર બાદ પલટો આવતા થોડા અંશે ઠંડક જોવા પ્રસરી હતી હાલમાં ધીમી ધારે વરસાદ ચાલુ