કચ્છના સફેદ રણમાં દિલજીત દોસાંજની મોજ! કુદરતી સૌંદર્ય અને રણની રોનક માણી વિશ્વવિખ્યાત કચ્છના સફેદ રણની મુલાકાતે પહોંચેલા પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજે રણની સુંદરતા અને અલૌકિક નજારાનો આનંદ માણ્યો હતો. સફેદ રણની વિશાળ સફેદ ચાદર, કુદરતી સૌંદર્ય અને કચ્છની અનોખી સંસ્કૃતિએ તેમનું મન મોહી લીધું હતું. તેમની સફેદ રણની મુલાકાતને લઈને ચાહકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. #diljitdosanjhfan #whiteran #kutch #rannutsav #gujarat