કેટલીક વિદાય એવી હોય છે, જ્યાં શબ્દો ઓછા પડે અને આંખો બધું કહી જાય… 🥺❤️
દીકરી જ્યારે લગ્ન કરીને સાસરે જાય છે, ત્યારે માત્ર એક ઘર નહીં, પણ માતા-પિતાના હૃદયનો એક ટુકડો પણ સાથે લઈ જાય છે. આ લાગણી, આ આંસુ અને આ વિદાય દરેકના દિલને સ્પર્શી જશે. 💔
🎶 કીર્તિ વરસાણીના અદ્ભુત સ્વરાંકન અને સુનિધિ ચૌહાણના ભાવુક અવાજમાં એક હૃદયસ્પર્શી ગીત…
🎬 Full video જોવા માટે Youtube પર @takdhoommusic સર્ચ કરો
@takdhoom.music
@kirtivarsaniofficial
@sunidhichauhan5
@eshakansara
#Gujarati #viral #vidai #trending #TakdhoomMusic