સિહોર: કોળી સમાજ અધિવેશન મુદ્દે ગરમાયું રાજકારણ
કુવરજીભાઈ બાવળીયા અને અશોક મામસી સામસામે
અખિલ ભારતીય કોળી સમાજ અધિવેશન દિલ્હી ખાતે યોજાનાર મહા અધિવેશનને લઈ કોળી સમાજમાં ગરમા ગરમી ચર્ચા અને વિવાદ શરૂ થયો છે એક તરફ અખિલ ભારતીય કોળી સમાજ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા અપીલ કરવામાં આવી બીજી તરફ કોળી સમાજના આગેવાન અને શિહોર ગ્રામ્ય તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ મામસી દ્વારા એકતાનું પ્રતિક દર્શાવી સમર્થન આપેલ