સિહોર: ખાખરીયાના પાટીયા પાસેથી પરપ્રાંતીય વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો
શિહોર પોલીસ દ્વારા બાતમીની રાહ શિહોરના ખાખરીયા પ્લોટ વિસ્તારમાં રહેતા ઈશ્વર બારીયા નામના વ્યક્તિ જે ભાવનગર રાજકોટ હાઇવે રોડ પર કોથળા ની અંદર સંતાડેલ પરપ્રાંતીય વિદેશી દારૂની 30 જેટલી બોટલો સાથે સિહોર પોલીસ દ્વારા ઝડપી પાડી ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવી છે