Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

સિહોર: શિહોરના રાજપરા ખોડીયાર મંદિર પાસે અકસ્માત સર્જાયો બે લોકોને ગંભીર ઇજા સારવાર ભાવનગર ખસેડવામાં આવ્યા

Sihor, Bhavnagar | Apr 30, 2026
શિહોરના રાજપરા ખોડીયાર મંદિર પાસે અકસ્માત સર્જાયોબાઇક સવાર નામ દશૅન ભાઈ ધનશાયમભાઇ રાઠોડ ઉ.વષૅ 24 અક્ષયભાઇ દિનેશભાઈ ને બને બાઇક સવાર ને હાથ પગ ને માથા ના ભાગ માં નાનિ મોટી ઇજાઓ અજાણ્યા ઓટો રિક્ષા ચાલક અડફેટે લેતા 108 દ્નારા સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હાલ સારવાર ચાલુ સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ઓન ડ્યુટી સ્ટાફ બ્રધર્સ તાત્કાલિક ધોરણે સરવારકરી જખમી દર્દી ને સંતાવન આપયુ