Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
बारिश
India
कांग्रेस
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Biharfloods
Uttarpradesh
Haryana
jantanijamavat3010
સસ્તા અનાજની દુકાનદારોએ હડતાળ ઉપર ઉતરવાની આપી ચીમકી !! તો સસ્તા અનાજની દુકાનદારો ગરીબોના અનાજની કાળાબજારી કરે છે તો સરકારે કાર્યવાહી કરવી જોઈએ કે નહીં ?? અમદાવાદના ગોમતીપુર વિસ્તારના અનાજ માફિયા મુકેશ અગ્રવાલ અને મોહિત ઉર્ફે લાલા પાંડેની દુકાનોના લાયસન્સ રદ કરવા પુરવઠા વિભાગમાં કરવામાં આવશે ફરિયાદ !! સસ્તા અનાજની દુકાનનો મળતો જથ્થો મુકેશ અગ્રવાલ અને મોહિત ઉર્ફે લાલા પાંડે સિરાજ પઠાણ ઉર્ફે સમીર પઠાણને આપે છે કે શું ?? મુકેશ અગ્રવાલ અને મોહિત ઉર્ફે લાલા પાંડેનો ગોડ ફાધર સિરાજ ગરીબોનું અનાજ કઈ ફેક્ટરીમાં સપ્લાય કરે છે ?? તમામ પુરાવા અને વિગતો સાથે જનતાની જમાવટ દૈનિક ન્યૂઝ કરશે પર્દાફાશ !! જોતા રહો અમારો અહેવાલ !! #gujaratinews #viralvideo #ahmedabad #helthdepartment @ahmedabadcollecter @mamlatdar_bavla
Ahmadabad City, Ahmedabad
| Aug 28, 2026
#gujaratinews
#viralvideo
#ahmedabad
#helthdepartment
MORE NEWS
🙏 નેપાળની જળહોનારતમાં દિવંગતોને શ્રદ્ધાંજલિ, મોરારી બાપુની ₹51 લાખની સહાય. . . . . . . #MorariBapu #MorariBapuSeva #nepalflood #jaysiyaram #newsupdate
Ahmadabad City, Ahmedabad | Aug 28, 2026
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમરેલી જિલ્લાના દુધાળા ખાતે નવનિર્મિત ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જળ સંચય અને સિંચાઈ યોજનાઓની સફળતા વર્ણવી વડાપ્રધઆન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. @amitshahofficial #AmitShah #GujaratGauravSarovar #Amreli #Irrigation #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Aug 28, 2026
નેપાળમાં પૂરથી અસરગ્રસ્ત ગુજરાતના નાગરિકો અથવા તેમના પરિવારજનો રાજ્યના કંટ્રોલરૂમનો સંપર્ક કરી શકે છે. આ માટે નીચેના સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે. 079232-51900, 9978405304 #NepalFloods #GujaratCitizens #EmergencyHelpline #ControlRoom #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Aug 28, 2026
વડોદરા સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધન પર્વની ભાવુક ઉજવણી કરવામાં આવી. સજા ભોગવી રહેલા ભાઈઓને બહેનોએ રાખડી બાંધી, ત્યારે ભાઈ-બહેન એકબીજાને જોઈ ભાવુક બન્યા. આ પાવન દિવસે જેલમાં પ્રેમ અને લાગણીના હૃદયસ્પર્શી દ્રશ્યો જોવા મળ્યા. બહેનોએ ભાઈઓ વહેલી તકે સજા પૂર્ણ કરી ઘરે પરત ફરે તે માટે ભગવાનને પ્રાર્થના કરી. #RakshaBandhan #VadodaraCentralJail #BrotherSisterLove #VadodaraNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Aug 28, 2026
ગાંધીનગર ખાતે ગુજરાતના DyCM હર્ષ સંઘવીએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. @iharshsanghavi #RakshaBandhan #HarshSanghavi #Gandhinagar #RakhiCelebration #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Aug 28, 2026
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનના પર્વની લાગણીસભર ઉજવણી જોવા મળી. બહેનોએ જેલમાં રહેલા પોતાના ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવ્યું. આ દરમિયાન ભાઈ-બહેનના મિલનથી અનેક ભાવુક દૃશ્યો સર્જાયા અને કેટલાકની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા. (Sabarmati Central Jail, Raksha Bandhan Celebration, Amdavad, Brother Sister Bond, Emotional Moments, Rakhi Celebration, Central Jail, Festival Celebration, Family Bond, Gujarat, Gujarat Virasat) #RakshaBandhan #SabarmatiCentralJail #Amdavad #RakhiCelebration #BrotherSisterBond
Ahmadabad City, Ahmedabad | Aug 28, 2026
રડતી આંખો અને લાગણીથી ભરેલું હૈયું… અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં બહેનોએ પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધી. જેલની દીવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણી અકબંધ રહી. . . . . . #RakshaBandhan #rakhi #SabarmatiJail #SabarmatiCentralJail #ahmedabad
Ahmadabad City, Ahmedabad | Aug 28, 2026
When the cameras stop rolling, the masti doesn’t! 😜🎥 Here’s a glimpse of all the fun, madness and unforgettable moments from the shoot of #UndiBundi from #PremKeetanu! 🔥 . . . . . #behindthescenes #GujaratiCinema #gujaratifilm
Ahmadabad City, Ahmedabad | Aug 28, 2026