કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમરેલી જિલ્લાના દુધાળા ખાતે નવનિર્મિત ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જળ સંચય અને સિંચાઈ યોજનાઓની સફળતા વર્ણવી વડાપ્રધઆન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી.
@amitshahofficial
#AmitShah #GujaratGauravSarovar #Amreli #Irrigation #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Aug 28, 2026