અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનના પર્વની લાગણીસભર ઉજવણી જોવા મળી. બહેનોએ જેલમાં રહેલા પોતાના ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવ્યું. આ દરમિયાન ભાઈ-બહેનના મિલનથી અનેક ભાવુક દૃશ્યો સર્જાયા અને કેટલાકની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા.
(Sabarmati Central Jail, Raksha Bandhan Celebration, Amdavad, Brother Sister Bond, Emotional Moments, Rakhi Celebration, Central Jail, Festival Celebration, Family Bond, Gujarat, Gujarat Virasat)
#RakshaBandhan #SabarmatiCentralJail #Amdavad #RakhiCelebration #BrotherSisterBond