Public App Logo
અમદાવાદના ચર્ચિત જોધપુર દુષ્કર્મ કેસના આરોપી ધર્મસિંહે મધરાતે પંચનામાની કાર્યવાહી દરમિયાન પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે સ્વબચાવમાં ગોળી ચલાવતા આરોપીના પગમાં ગોળી વાગી હતી. ઝપાઝપી દરમિયાન એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. ત્યારબાદ આરોપી અને ઘાયલ પોલીસકર્મી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. (Jodhpur Case, Ahmedabad Police, Police Action, Crime News, Civil Hospital) #Ahmedabad #AhmedabadPolice #CrimeNews #GujaratNews #Ahmedabadnews - Ahmadabad City News