સાણંદના સોયલા ગામમાં ફરી દીપડાની હિલચાલની ચર્ચા છે. દીપડાના પગના પંજાના નિશાન મળ્યા બાદ વન વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે. અમદાવાદ જિલ્લામાં અગાઉ પણ બે વખત દીપડો દેખાયો હતો.
(Leopard Sighting, Sanand, Amdavad, Paw Prints, Forest Department)
#Ahmedabad #Sanand #Leopard #LeopardSighting #WildlifeAlert