સિહોર: શિહોરના ઐતિહાસિક બ્રહ્મકુંડમાંથી વૃદ્ધ ની લાશ મળી. સ્થાનિક અને પોલીસ પહોંચી ઘટના સ્થળે
શિહોરના ઐતિહાસિક બ્રહ્મકુંડ ની અંદર વૃદ્ધ ની લાશ જોવા મળી. લાશ મળતાની સાથે સ્થાનિક લોકો ના ટોળા એકઠા થયા પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસ પહોંચી ઘટના સ્થળે મૃતક ની ઓળખાણ કરતા વિનુભાઈ આશરે ઉંમર વર્ષ 65 રહેવાસી શિહોર પોલીસ દ્વારા આ અંગેની તપાસ કઈ રીતે બનાવ બનેલો છે અકસ્માત કે અન્ય કારણોસર