કલોલ: કલોલ અપહરણ કેસનો ભેદ ઉકેલાયો: મધ્યપ્રદેશથી પિતા-પુત્ર મુક્ત, 9 આરોપી ઝડપાયા
કલોલ અપહરણ કેસમાં મોટી સફળતા, પોલીસે મધ્યપ્રદેશથી અપહરણ થયેલા પિતા-પુત્રને હેમખેમ શોધી કાઢ્યા. પ્રેમ લગ્નની અદાવતમાં થયેલા અપહરણના કેસમાં પોલીસે 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે.