સિહોર: શિહોર ના કરકોલીયા ખાતે સામાન્ય બાબતમાં માથાકૂટ છોકરાઓને ઠપકો આપવા જતા માર માર્યો સોનગઢ પોલીસમાં ફરિયાદ
સિહોર ના કરકોલીયા ગામે સામાન્ય બાબતમાં માથાકૂટ થવા પામી છે બાળકો છે જે ક્રિકેટ રમતા હોય એના દડો અવારનવાર વાડીમાં જતો હોય જે અંગે ઠપકો આપતા મોડી રાત્રીના સમયે છ થી સાત લોકોએ હુમલો કર્યો એમાં બે થી ત્રણ લોકોને ગંભીર ઈજા ઓ થતા સિહોર સરકારી હોસ્પિટલમાં ત્યારે સોનગઢ પોલીસ સ્ટેશનમાં સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે