ઘોઘા: હાથબ ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ,
હાથબ ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ, વાલીઓમાં રોષ ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન હેઠળ આવતા હાથબ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપને લઈને વિવાદ ઊભો થયો છે. મળતી માહિતી મુજબ, શાળાના આચાર્ય મિતુલ રાવલ દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે વાલીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ મામલે SMC કમિટી અને ગામના આગેવાનો દ્વારા ભાવ