સુરતના સચિન હોજીવાળા વિસ્તારમાં આવેલી કાલિકા સાડી કંપનીમાં મોડી સાંજે ભીષણ આગ લાગી. જોતજોતામાં આગ ત્રણ માળ સુધી પ્રસરી ગઈ અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા. સુરત ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઉપરાંત નોટિફાઇડ એરિયાના ફાયર લાશ્કરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઘટના સ્થળે લોકોનું મોટું ટોળું ભેગું થયું છે, આ વિસ્તારમાં હો તો સુરક્ષિત અંતર રાખો અને ફાયરની ગાડીઓને રસ્તો આપો. તમારા વિસ્તારમાં રહેતા મિત્રોને આ વીડિયો મોકલી સાવચેત કરો. તમારા વિસ્તારની ફેક્ટરીઓમાં ફાયર સેફ્ટી પૂરતી છે? કોમેન્ટમાં જણાવો. iamcity app ડાઉનલોડ કરો, iPhone અને Android: www.iamsuratcity.com/app #surat #suratnews #suratfire #sachin #hojiwala #fire #suratcity #gujaratnews #iamsuratcitynews #iamsuratcity
Udhna, Surat | Nov 18, 2026