ઘોઘા: ઘોઘા પોલીસ ઉંઘતી રહી અને ભાવનગર પેરોલ ફલો સ્કોડે લાખો રૂપિયાનો ઈંગ્લીસ દારૂ ઝડપી લીધો
ઘોઘા પોલીસ ઉંઘતી રહી અને ભાવનગર પેરોલ ફલો સ્કોડે લાખો રૂપિયાનો ઈંગ્લીસ દારૂ ઝડપી લીધો ઘોઘા વાવડી વિસ્તારમાં પેરોલ ફલો સ્કોડે પાડ્યા દરોડા ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પેરોલ ફલો સ્કોડે કુલ 40 લાખ 36 હજાર 480 નો પ્રોહીબીશન મુદામાલ નો જથ્થો ઝડપી લીધો પેરોલ ફલો સ્કોડને બાતમી મળેલ કે ઘોઘા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ વાવડી વિસ્તારમાં (1) શક્તિસિંહ ચકુભા રાયજાદા (2) શક્તિસિંહ રાયજાદા નો સાળો જયદિપસિંહ ભુપતસિંહ જાડેજા (3)કલ્પેશભાઈ ના