Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: નગરપાલિકામાં ધરણા વોર્ડ નંબર પાંચમાં ભેદભાવની નીતિ અને વિકાસના કામ ન થતા શહેર કોંગ્રેસ મહામંત્રી

Sihor, Bhavnagar | May 22, 2026
શિહોર નગરપાલિકામાં ધરણા ઉપર બેઠા કોંગ્રેસ ના મહામંત્રી વોર્ડ નંબર 5 ની અંદર વિકાસના કામો ન થતા અને ભેદભાવની નીતિ સામે વિરોધ દર્શાવવા અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં વિકાસના કામ ન થતા આજરોજ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરની ચેમ્બર સામે અન્ન પાણીનો ત્યાગ કરી જ્યાં સુધી વોર્ડ નંબર પાંચમાં રોડ નો પ્રશ્ન છે તેનો ઉકેલ ન આવે ત્યાં સુધી પ્રણામ પર બેસવા અડીખમ એવા શિહોર શહેર કોંગ્રેસ મહામંત્રી અને ટીમ દ્વારા સવારે 11:00 કલાક થી બેસી ગયેલ છે