ઘોઘા: ઘોઘા તાલુકાના ભીકડા ગામે દેશી દારૂ બનાવવાના અડ્ડા પર પોલીસની કાર્યવાહી
ઘોઘા તાલુકાના ભીકડા ગામે દેશી દારૂ બનાવવાના અડ્ડા પર પોલીસની કાર્યવાહી ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામે દેશી દારૂ બનાવવાના અને વેચાણ કરવાના અડા ઉપર વરતેજ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી મળતી માહિતી મુજબ, વરતેજ પોલીસને બાતમી મળી હતી કે ભીકડા ગામમાં એક શખ્સ પોતાના કબજાની જગ્યામાં ગેરકાયદેસર રીતે વગર પાસ-પરમિટે દેશી દારૂ બનાવી રહ્યો છે અને તેનું વેચાણ કરી રહ્યો છે . બાતમીના આધારે વરતેજ પોલીસ ટીમે સ્થળ પર તપાસ કરતા લગભગ 15 લીટર દેશી પીવ