Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Agra
Cbi
Mathura
���ायल
Fatehpur
Jodhpur

અંજાર: લાખાપર સરકારી હાઈસ્કૂલમાં ‘દિવ્યાંગ દિવસ’ની ઉજવણી: દિવ્યાંગ વિદ્યાર્થીનીને ઘરે જઈ પ્રોત્સાહન

Anjar, Kutch | Dec 3, 2025
આજરોજ શ્રી સરકારી માધ્યમિક શાળા, લાખાપર તાલુકો અંજાર ખાતે દિવ્યાંગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય જયેશભાઈ પીઠડીયા જે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે ના અધિકારી તરીકે સેવા આપે છે એમના દ્વારા દિવ્યાંગ શિક્ષક મહેન્દ્રભાઈ જેઠવાનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના અન્ય શિક્ષકોએ વિધાર્થીઓ કરણ મોહનભાઈ માતા અને જયદીપ વિરમભાઇ રબારીનું વિશેષ સન્માન કર્યું હતું.
અંજાર: લાખાપર સરકારી હાઈસ્કૂલમાં ‘દિવ્યાંગ દિવસ’ની ઉજવણી: દિવ્યાંગ વિદ્યાર્થીનીને ઘરે જઈ પ્રોત્સાહન - Anjar News