Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
No video available

કરજણ: કરજણ APMC ના વાઇસ ચેરમેને ઝેરી દવા પી ને આપઘાત કરી લેતાં ચકચાર

Karjan, Vadodara | Jul 12, 2024
કરજણ APMC ના ચેરમેન અને કોઠાવ ગામના આગેવાન રજનીભાઈ પટેલે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા કરજણની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ દરમિયાન હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોકટરે રજનીભાઈ પટેલને મૃત જાહેર કર્યા હતા.જે બાદ રજનીભાઈ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.જોકે હજુ સુધી રજનીભાઈ પટેલે કરેલા આપઘાતનું રહસ્ય અકબંધ રહ્યું છે.ત્યારે APMC ના વાઇસ ચેરમેને કરેલા આપઘાત પગલે ચકચાર મચી જવા પામી છે.

MORE NEWS